Skip to content
Borsad, Gujarat, 388590

Business hours

Hanifa School,Borsad :Learning, Living, and Believing Together

Monday
8:30am-4pm
Tuesday
8:30am-4pm
Wednesday
8:30am-4pm
Thursday
8:30am-4pm
Friday
8:30am-4pm
Saturday
8:30am-4pm
Sunday
Not provided

You can anytime during the day with your query.

9825272503

ધો 10 (English Medium) માં ગુજરાત બોર્ડમાં કે અન્ય કોઈ પણ બોર્ડમાં ઉત્તીર્ણ વિદ્યાર્થી ભાઈ બહેનો…

ધો 10 (English Medium) માં ગુજરાત બોર્ડમાં કે અન્ય કોઈ પણ બોર્ડમાં ઉત્તીર્ણ વિદ્યાર્થી ભાઈ બહેનો ને Hanifa School માં આમંત્રણ છે.

ધો 11 માં પ્રથમ દિવસથી જ #NEET અને #JEE (Mains) તથા સામાન્ય પ્રવાહ જેવા કે ( Arts & Commerce ) માટે બેઝિક ફોઈન્ડેશન કોર્સ જેમાં #CA, #CS, #CMA, #CLAT અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા નો સિલેબસ શામેલ છે.

વર્ષ દરમ્યાન વિવિધ visiting expert faculty દ્વારા વિદ્યાર્થીઓ ને overall exposure અપાય છે.

English ભાષા માટે #IELTS ની ટ્રેનિંગ British Council ના certified Trainers દ્વારા અપાય છે.

જો આપ આ ક્ષેત્રે પોતાનું કેરિયર બનાવવા માંગતા હો તો આપનું Hanifa School માં સ્વાગત છે.

વિદ્યાર્થી ભાઈઓ માટે હોસ્ટેલ વ્યવસ્થા છે. હોસ્ટેલ માં પાંચ વખત ની નમાઝ જમાત સાથે ફજર અને ઈશા પછી મદરસા ની વ્યવસ્થા છે.

Indoor games માટે બેડમિન્ટન કોર્ટ એન્ડ ટેબલ ટેનિસ અને outdoor games ફૂટબૉલ, વોલી બોલ, ક્રિકેટ રમવા વિશાળ મેદાન છે.

તુરંત સંપર્ક કરો, 9722760730 9825272503 whatsapp for regular updates about Hanifa School 9825000947 02696228787 02696228788

Like us/ Visit us www.facebook.com/hanifaschool

ધો 10 (English Medium) માં ગુજરાત બોર્ડમાં કે અન્ય કોઈ પણ બોર્ડમાં ઉત્તીર્ણ  વિદ્યાર્થી ભાઈ બહેનો…